INDIA POST GDS RECRUITMENT 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ

INDIA POST GDS RECRUITMENT 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ

India Post GDS RECRUITMENT 2023: ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં Branch Postmaster, ડાક સેવક (Dak Sevak) પદ (India Post Vacancy 2023) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
આ ઉપરાંત ઉમેદવાર સીધા લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકશે. સાથે જ લિંક India Post Vacancy 2023 Notification PDF દ્વારા સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. આ ભરતી (India Post Vacancy 2023) પ્રક્રિયા અંતર્ગત કુલ 2 પદ ભરવામાં આવશે

INDIA POST GDS RECRUITMENT 2023

ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM
જાહેરાત નંબર 17-21/2022-GDS
જગ્યાઓ 40889
પગાર ધોરણ પોસ્ટ મુજબ
નોકરી સ્થળ સમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી, 2023
સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશન

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ની નોટિફિકેશન અને નોંધણીની તારીખો તેની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે જેમાં વિવિધ જગ્યાઓ માટે 40,889 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે જેમાં તમામ ભરતી વિગતો જેવી કે ઓનલાઈન અરજી કરવાની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને અરજી ફી સામેલ છે. (India Post Vacancy 2023)

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – મહત્વની તારીખો

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશનની સાથે ઈન્ડિયા પોસ્ટ ભરતી ડ્રાઈવ સંબંધિત તમામ મહત્વની તારીખો બહાર પાડવામાં આવશે અને ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 માટેનું સંપૂર્ણ શેડ્યૂલ નીચેના કોષ્ટકમાં અપડેટ કરવામાં આવશે.

નોટિફિકેશન રિલીઝ તારીખ 27 જાન્યુઆરી, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી, 2023
એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો 17-19 Feb 2023
પરિણામ તારીખ ફેબ્રુઆરી 2023નું ત્રીજું/ચોથું અઠવાડિયું
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ જણાવવા માં આવશે

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – મહત્વની તારીખો

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023

ભારતના 23 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmasterની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 40,889 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

અહીંથી જુઓ પરિણામ

GDS, મેઇલ ગાર્ડ અથવા પોસ્ટમેનની પોસ્ટ માટે ઇન્ડિયા પોસ્ટ ભરતી 2023 હેઠળ પસંદગી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે, સંબંધિત સત્તાધિકારી દ્વારા બહુવિધ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. (India Post Vacancy 2023)

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 જાહેરાત PDF અહીં ક્લિક કરો
ઇન્ડિયા પોસ્ટ GDS CIRCLE વાઇઝ ખાલી જગ્યા 2023 અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંક અહીં ક્લિક કરો

પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચે ટેબલ માં બતાવવામાં આવી છે..

ભારતીય પોસ્ટ ભરતી 2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો– FAQS

  1. પ્રશ્ન 1: ઇન્ડિયા પોસ્ટ 2023 ભરતી માટે કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને Branch Postmaster સ્ટાફ માટે 40,889 જગ્યાઓ બહાર પાડી છે.
  2. પ્રશ્ન 2: ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા કેટલી છે?ભારત પોસ્ટ ભરતી 2023 માટે વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.
  3. પ્રશ્ન 3: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવાર ધો 10/12 પાસ હોવો જોઈએ.
  4. પ્રશ્ન 4: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી ફી કેટલી છે?ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માં તમામ પોસ્ટ્સ માટેની અરજી ફી રૂ. 100/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *