Manav Garima Yojana 2023: માનવ ગરીમા યોજના 2023

Manav Garima Yojana 2023: માનવ ગરીમા યોજના 2023: સરકાર દ્વારા વિવિધ વર્ગ ના લોકો માટે અને આર્થીક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો માટે તથા નાના વ્યવસાય કારો માટે અનેક કલ્યાણકારે યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક સહાયકારી યોજના એટલે Manav Garima Yojana 2023 અંતર્ગત 28 પ્ર્કારના વ્યવસાય માટે સહાય આપવામા આવે છે. આજે આપણે માનવ ગરીમા યોજના 2023 ની ઓનલાઇન અરજી કરવા માટેની જરૂરી માહિતી મેળવીશુ.

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુંથી માનવ ગરીમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના 2023 વ્યવસાય લીસ્ટ

માનવ ગરીમા યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

    માનવ ગરીમા યોજના આવક મર્યાદા

    આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.

      ડોકયુમેન્ટ લીસ્ટ

      આ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યક્તા રહે છે.

            Manav Garima Yojana 2023 Link

            માનવ ગરીમા યોજના 2023 માહિતી વાંચો અહિં ક્લીક કરો
            Manav Garima Yojana 2023
            ઓનલાઇન અરજી ફોર્મ
            અહિં ક્લીક કરો
            માનવ ગરીમા યોજના 2023 જાહેરાત અહિં ક્લીક કરો

            Leave a Reply

            Your email address will not be published. Required fields are marked *