MPHW Bharti Rajkot: રાજકોટ મહાનગરપાલીકા મા આવી 117 જગ્યા પર MPHW ની ભરતી,જાણો પુરી વિગતો

MPHW Bharti Rajkot: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામા આવી છે.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.

MPHW ભરતી અગત્યની લીંક

રાજકોટ મહાનગરપાલિકા ભરતી જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Tet Htat guru હોમ પેજ અહીં ક્લિક કરો

FAQ’S વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ મહાનગરપાલીકા MPHW ભરતી કેટલી જગ્યાઓ પર છે ?

Ans: 117 જગ્યાઓ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023માં અરજી કઈ રીતે કરવી?

Ans: લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફીસીયલ વેબ સાઈટ http://www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: અરજી છેલ્લી તારીખ : 06-02-2023 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *