LIC ભરતી 2023: LIC મા આવી 9000 જગ્યા પર ભરતી, 56000 સ્ટાર્ટીંગ પગાર; છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી

LIC ભરતી 2023: LIC APPRENTICE DEVELOPMENT OFFICERS Recruitment 2023: LIC મા જોડાઇને કેરીયર બનાવવા માગતા ઉમેદવારો માટે ખુશખબર છે. LIC એ ADO (APPRENTICE DEVELOPMENT OFFICERS) ની ૯૦૦૦ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો LIC ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે.
LIC ભરતી 2023 ડીટેઇલ માહિતી
સંસ્થાનુ નામ LIC OF INDIA
પોસ્ટનુ નામ એપ્રેન્ટીસ ડેવલપમેન્ટ ઓફીસર
કુલ જગ્યાઓ ૯૦૦૦
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી કરવાની તારીખ ૨૧-૧-૨૦૨૩ થી ૧૦-૨-૨૦૨૩
પગાર સ્કેલ Basic pay rs 35650
ઓફીસીયલ વેબસાઇટ licofindia.in
LIC ભરતી અગત્યની તારીખો
ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ: 21 જાન્યુઆરી, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 10 ફેબ્રુઆરી, 2023
પરીક્ષા કૉલ લેટર ડાઉનલોડ તારીખ: 4 માર્ચ, 2023
પ્રીલીમ પરીક્ષાની તારીખ: 12 માર્ચ, 2023
મુખ્ય પરીક્ષાની તારીખ: 8 એપ્રિલ,2023
આ પણ વાંચો: LIC મા ભરતી: AAO ની 300 જગ્યા પર અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી
LIC ભરતી ઝોનવાઇઝ ખાલી જગ્યા
LIC ભરતી માટે દરેક ઝોનવાઇઝ નીચે મુજબ ખાલી જગ્યાઓની ભરતી બહાર પડી છે. જેમા વેસ્ટર્ન ઝોનમા કુલ 1942 જગ્યાઓ પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ ની ભરતી છે.
અમદાવાદ 164 જગ્યા
ગાંધીનગર 93 જગ્યા
સુરત 99 જગ્યા
ભાવનગર 74 જગ્યા
નડીયાદ 63 જગ્યા
રાજકોટ 102 જગ્યા
વડોદરા 75 જગ્યા
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલીકા મા આવી 117 જગ્યા પર MPHW ની ભરતી,જાણો પુરી વિગતો
દક્ષિણ ઝોનલ ઑફિસ: 1516 પોસ્ટ્સ
સાઉથ સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 1408 પોસ્ટ્સ
નોર્થ ઝોનલ ઑફિસ: 1216 પોસ્ટ્સ
નોર્થ સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 1033 પોસ્ટ્સ
ઈસ્ટર્ન ઝોનલ ઑફિસ: 1049 પોસ્ટ્સ
ઈસ્ટ સેન્ટ્રલ ઝોનલ ઑફિસઃ 669 પોસ્ટ્સ
સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 561 પોસ્ટ્સ
વેસ્ટર્ન ઝોનલ ઓફિસ: 1942 પોસ્ટ્સ
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા – 9394 પોસ્ટ્સ
LIC ADO ભરતી પાત્રતા
શૈક્ષણિક લાયકાત
LIC ADO ની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવવી આવશ્યક છે આ સાથે જ ત્રણ વર્ષથી પાંચ વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.
વય મર્યાદા
આ ભ્રાતી માટે ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ માટે ડીટેઇલ નોટીફીકેશન વાંચવા વિનંતી.
સીલેકશન પ્રોસેસ
LIC ની આ ભરતી માટે પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે અને એ પછી ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ પણ લેવામા આવશે અને તેમાં લાયકાત મેળવનાર ઉમેદવારોને પ્રી-રિક્રુમેન્ટ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટેની ફી આ મુજબ રહેશે. એસસી/એસટી સિવાયના ઉમેદવારો માટે અરજી ફી રૂ.750 અને એસસી/એસટી ઉમેદવારો માટે રૂ.100 રાખવામા આવી છે. આ માટે ચુકવણી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વૉલેટ્સ દ્વારા કરી શકશો.

LIC ભરતી અરજી કરવાની પ્રક્રિયા

LIC ભરતી ની આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે અરજી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ LIC ની ઓફીસીયલ વેબસાઇટ licofindia.in પર જવાનુ રહેશે.
  • આ વેબસાઇટમા સૌથી નીચે રહેલા વિવિધ ઓપ્શન પૈકી Career ઓપ્શન મા જવાનુ રહેશે.
  • તેમા Recruitment of Apprentice Development Officer 22-23 ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા વિવિધ ઝોનવાઇઝ ભરતીના નોટીફીકેશન અંગ્રેજી અને હિંદી મા મુકેલા છે.
  • જેમા ગુજરાત માટે લાગુ પડતા WEstern ઝોનનુ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો વિગતે અભ્યાસ કરવો.
  • ત્યારબાદ Apply Now ઓપ્શન પર ક્લીક કરી ઓનલાઇન અરજી કરી શકસો.

LIC ભરતી અગત્યની લીંક

Western Zone Notification English pdf click here
Western Zone Notification Hindi pdf click here
Apply Online click here
Home page click here

FAQ વારંવાર પૂછાતા પ્રશ્નો

LIC ADO ભરતી માટે ગુજરાતમા કયા શહેરોમા ખાલી જગ્યાઓ છે ?

ANS: LIC ADO ભરતી માટે ગુજરાતમા અમદાવાદ,ગાંધીનગર,સુરત,નડીયાદ,રાજકોટ, વડોદરા,ભાવનગર મા ખાલી જગ્યાઓ છે.

LIC ADO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

ANS:LIC ADO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૨-૨૦૨૩ છે

.
  • Related Posts

    Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

    Digital Gujarat Scholarship 2023-24: The Government of Gujarat is providing online facility to apply for various scholarships in Gujarat States for session 2023-24. There is a separate scholarship portal which…

    How to download digital voter ID card From Voterportal.eci.gov.in. Or nvsp.in

    The Digital Voter ID Card is a non-editable secure portable document format (PDF) version of EPIC for download at https://voterportal.eci.gov.in/, or https: //nvsp.in.e-EPIC And there will be a secure QR…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

    • By admin
    • October 6, 2023
    • 30 views

    How to download digital voter ID card From Voterportal.eci.gov.in. Or nvsp.in

    • By admin
    • October 6, 2023
    • 19 views

    આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા.

    • By admin
    • October 4, 2023
    • 18 views

    Electricity Bill Calculate – PGVCL, MGVCL, DGVCL, UGVCL

    • By admin
    • October 1, 2023
    • 14 views
    Electricity Bill Calculate – PGVCL, MGVCL, DGVCL, UGVCL

    Gujarat Khel Mahakumbh Registration 2023 start now

    • By admin
    • September 26, 2023
    • 16 views
    Gujarat Khel Mahakumbh Registration 2023 start now

    Drink these 7 morning drinks when you wake up in the morning and fat will melt away like butter

    • By admin
    • September 25, 2023
    • 14 views