Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023, અહીંથી ફોર્મ ભરો

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023, અહીંથી ફોર્મ ભરો

Samras Hostel Admission 2023: ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2023, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સમરસ છાત્રાલયમાં ઇજનેર કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત

Samras Hostel Admission 2023; કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફ્ક્ત ગ્રુપ-૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો) માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

Samras Hostel Admission 2023 ગુજરાત સમયપત્રક

ઘટનાઓ મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ 25-06-2023
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો


ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

Samras Hostel Admission 2023 જરૂરી દસ્તાવેજો

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો.
  • Related Posts

    Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

    Digital Gujarat Scholarship 2023-24: The Government of Gujarat is providing online facility to apply for various scholarships in Gujarat States for session 2023-24. There is a separate scholarship portal which…

    How to download digital voter ID card From Voterportal.eci.gov.in. Or nvsp.in

    The Digital Voter ID Card is a non-editable secure portable document format (PDF) version of EPIC for download at https://voterportal.eci.gov.in/, or https: //nvsp.in.e-EPIC And there will be a secure QR…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

    • By admin
    • October 6, 2023
    • 30 views

    How to download digital voter ID card From Voterportal.eci.gov.in. Or nvsp.in

    • By admin
    • October 6, 2023
    • 19 views

    આજથી બદલાઈ ગયા આ નિયમો, બર્થ સર્ટિફિકેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી જાણો શું ફેરફારો કરાયા.

    • By admin
    • October 4, 2023
    • 18 views

    Electricity Bill Calculate – PGVCL, MGVCL, DGVCL, UGVCL

    • By admin
    • October 1, 2023
    • 14 views
    Electricity Bill Calculate – PGVCL, MGVCL, DGVCL, UGVCL

    Gujarat Khel Mahakumbh Registration 2023 start now

    • By admin
    • September 26, 2023
    • 16 views
    Gujarat Khel Mahakumbh Registration 2023 start now

    Drink these 7 morning drinks when you wake up in the morning and fat will melt away like butter

    • By admin
    • September 25, 2023
    • 14 views